Posts

Showing posts from May, 2021

Gpsc 2020/21 Exam Time Table

Image
  GUJARAT PUBLIC SERVICE COMMISSION 2020/21 Rathod Rohit GPSC CLASS 1/2 PRELIMINARY EXAM - 2019/20 FINAL ANSWER KEY DECLARE, DOWNLOAD PDF FILE GPSC Class 1/2 Preliminary Exam - 2019/20    Official Final Answer Key Declare Download Question paper link below Official notification download  Click Here

mucormycosis top 6 symptoms

Image
આવી   બીમારીના લક્ષણો પર સતત નજર રાખવી રાઠોડ રોહિત કોરોના કે અન્ય કોઈ બીમારી ન હોય તેવા લોકોમાં પણ બ્લેક ફંગસના લક્ષણો અંગે ડૉકટર્સે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ હોવા છતાં ઘણીવાર લક્ષણો સામે આવતા નથી. તેવામાં દર્દીઓને વધુ જોખમ હોય છે. આવા સમયે કોઈપણ પ્રકારના બીમારીના લક્ષણો સામે આવે તો અવશ્ય ડૉકટરની સલાહ લેવી જોઇએ. શરૂઆતના તબક્કામાં બીમારી પકડાઇ જાય તો સારવાર ઘણી સરળ રહે છે.