રાજ્ય સભા 👉 જાણો રાજ્ય સભા વિશે મહત્વ ની માહિતી

*રાજ્ય સભા દિવસ*
👇🏻➿👇🏻

👉🏻૩ - એપ્રિલ - ૧૯૫૨

ભારતીય સંસદ👉🏻 *ઉપલું- ગૃહ*

અનુ- ૮૦ અનુસાર રાજ્યસભા

ચેરમેન👉🏻(ઉપરાષ્ટ્રપતિ) *વૈંકયા નાયડુ*
_૧૧ ઓગસ્ટ ૨૦૧૭_

ડેપ્યુટી ચેરમેન👉🏻 *હરિવંશ નારાયણ સિંહ,* જનતા દળ (યુનાઇટેડ)
_૯ ઓગસ્ટ ૨૦૧૮ થી_

વિપક્ષના નેતા👉🏻 *ગુલામ નબી આઝાદ,* કોંગ્રેસ
_૮ જૂન ૨૦૧૪_

રાજ્ય સભા,👉🏻 *સંસદ ભવન,*
સંસદ માર્ગ, નવી દિલ્હી, ભારત


*રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે.* ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે જેમાના ૧૨ સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે.
👉🏻આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે.
આ નિમણુંક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે - *કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવકોમાંથી* કરાય છે.
બાકીના સભ્યો ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે.

👉🏻રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો
*દર ૨ વર્ષે ચૂંટાય છે.
 *સભ્યોની મુદ્ત ૬ વર્ષની હોય છે.

રાજ્ય સભાની સત્તા વાણિજ્ય મુદ્દાઓ સિવાય લોક સભા જેટલીજ છે. જો સભાઓમાં મતભેદ થાય તો બેય સભાની બેઠક સાથે બોલાવાય છે.
👉🏻 *અનું-૧૦૮ અનુસાર*
 લોક સભાના સભ્યોની સંખ્યા બમણી હોવાથી સંયુક્ત સત્રમાં તે વધારે સત્તા ધરાવે છે.
👉🏻 *અત્યાર સુધી માત્ર ૩ વખત જ સંયુક્ત સત્ર યોજાયું છે, છેલ્લી વખતે ત્રાસવાદ વિરોધી પોટા નો ખરડો પસાર કરવા માટે સંયુક્ત સત્ર યોજાયું હતું.*

*ભારતના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ છે.* અનુ-૬૪

👉🏻રાજ્ય સભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે. *રાજ્ય સભાની પ્રથમ બેઠક ૧૩ મે ૧૯૫૨માં યોજાઇ હતી..*

👉🏻 રાજ્યસભા ની સૈાથી વધુ બેઠક UP ૩૧

👉🏻 *ગુજરાત ૧૧ બેઠક*

*રાઠોડ રોહિત*

Comments

Popular posts from this blog

Police Constable Jilla Falavani, Constable District allocated, police Jilla Falavani ,Amreli, junagadh,Botad,navsari,

Gujarat Police Jilla Falavani pdf, Gujarat Police Constable District Allocated, Police Constable bharati,LRD DISTRICT ALLOCATED 2022/23, LRD ORDER,police constable merit list, Gujarat police jilla,ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની