( ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ ) 👉જાણો પરિક્ષા લક્ષી ખુબજ મહત્વની બાબતો

*☯ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ☯*

👇🏻➿👇🏻
ગૌતમ બુદ્ધ
*🔯બૌદ્ધ ધર્મનાં સ્થાપક ગૌતમ બુદ્ધ*
*🔯જન્મ: ઇ.સ પૂર્વે 563માં ઉ.બિહારનાં કપિલવસ્તુમાં નેપાળની તળેટીનાં લુબ્મિની નામે વનમાં થયો.*
*🔯તેમનો જન્મ વૈશાખ પૂર્ણિમાનાં દિવસે થયો.*
*🔯પિતા: શુધ્દ્દોધન-શાક્ય જાતિનાં વડા હતાં.*
*🔯માતા: મહામાયાદેવી -જન્મ પછી થોડાજ દિવસમાં અવસાન*
*🔯પાલક માતા: મહા પ્રજાપતિ ગૌતમી તેમની પાલક માતા હતા,તેથી માતાના નામ પરથી તેમનું નામ " ગૌતમ " પડ્યું.*
*✡મુળ નામ: સિદ્ધાર્થ(ગૌતમ ગોત્રનાં હોવાથી ગૌતમ)*
*✡શાક્યજાતિનાં હોવાથી " શાક્યસિંહ"કે " શાક્યમૂનિ "તરિકે પણ ઓળખાતાં.*
*🔰💠બૌધિ(જ્ઞાન) પ્રાપ્ત થતાં " બૌદ્ધ " કહેવાયા.*
*✡લગ્ન: સિધ્દ્દાર્થના લગ્ન " યશોધરા " સાથે થયાં.જેનાંથી એક પુત્રનો જન્મ થયો.👦🏻જેનું નામ " રાહુલ " રાખવામાં આવ્યું.*

*☸ગૃહત્યાગ: 29 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો.ગૃહત્યાગનાં પ્રસંગને"* *☸મહાભિનિષ્કમણ"કહેવામાં આવે છે.*
*🔯આશરે 7 વર્ષ સુધી ભ્રમણ કર્યા પછી-બોધીગયામાં 🌴પિપળાનાં વૃક્ષ 🌳નીચે જ્ઞાન પ્રાપ્ત થયું.જે વૃક્ષને 🌳" બૌદ્ધિ વૃક્ષ " 🌳તરિકે ઓળખવામાં આવે છે.*
*🌸🌼🔯ઉપદેશ: બુદ્ધે પ્રથમ ઉપદેશ " ઋષિપતન "(સારનાથ)માં આપ્યો. તેમનો પ્રથમ ઉપદેશ" ધર્મચક્ર પ્રવર્તન "તરિકે ઓળખાય છે.*
*✡45 વર્ષ સુધી ધર્મ ઉપદેશનું કાર્ય કર્યુ.*
*♉️તેમનાં ઉપદેશ વચનો બૌદ્ધ ધર્મનાં*
ધર્મનાં ધર્મગ્રંથ" ત્રિપિટક "માં સચવાયા છે.
*♊️અવસાન: 80 વર્ષની ઉંમરે " કુશીનારા"માં નિર્વાણ થયું.તેમનુ મૃત્યુ 'બુદ્ધ અતિસાર'(ડાયેરિયા)ની બિમારીથી થયુ.*

*☢☣📴ધર્મપરિષદો🈹☢🈳*
બુદ્ધનાં અવસાન પછી બૌદ્ધ સાધુઓ વચ્ચે સમાનતા સ્થાપવા તથા મતભેદો નિવારવા ધર્મપરિષદો યોજાય.🔰કુલ ચાર પરિષદો યોજાય.

*🈳પ્રથમ પરિષદ:*
*🔰💠👉મગધનાં રાજા અજાતશત્રુનાં સમયમાં રાજગૃહમાં*
*🔰💠મહાકશ્યપનાં પ્રમુખ પદે.*
*બુદ્ધનાં ઉપદેશોનું સંકલન કરવાંમાં આવ્યું.*

*🔰🔰🈹બીજી પરિષદ :*
*💠🔘મગધનાં રાજા કાલાશોકનાં સમયમાં વૈશાલીમાં*
*🎯સર્વકામિનીનાં અધ્યક્ષ પદે*
*🔘〰💠બૌદ્ધ સંઘમાં ઉભી થયેલી અશિસ્ત અંગે કડક પગલાં લેવાયા .*

*🔰💠🈹ત્રીજી પરિષદ:🔰💠*
*💠સમ્રાટ અશોકનાં સમયમાં પાટલિપુત્રમાં*
*🎯💠તિષ્યનાં પ્રમુખ પદે યોજાય.*
*💠👉બૌદ્ધ તત્વજ્ઞાન વિશે ચર્ચા*

*🈳ચોથી પરિષદ:👏👏👏👏*
*💠👉કનિષ્કનાં સમયમાં કાશ્મિરમાં*
*♻️💠♻️પ્રમુખ તરિકે વસુમિત્ર અને ઉપપ્રમુખ તરિકે 💠મહાકવિ અશ્વઘોષ*

*🔯♒️♉️♈️આ પરિષદમાં બૌદ્ધ ધર્મનાં બે ભાગ પડ્યા.♑️(1) હિનયાન અને(2) મહાયાન*
*♉️♑️હિનયાન - બૌદ્ધધર્મનાં મુળ સિધ્ધાંતોને માનતો*
*♑️♑️મહાયાન - મૂર્તિપુજા અને મંદિરોમાં માનતો*

*📕📘બૌદ્ધ સાહિત્ય+🎯💠👉💠👉બૌદ્ધ સાહિત્ય 'પાલી' ભાષામાં લખાયેલું છે.*
*📚📚બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ "ત્રિપિટક" છે, 💠👉જેનાં ત્રણ વિભાગો છે.-📙વિનયપિટક,📘સુત્તપિટક અને📕 અભિધમપિટક*

*🚩વિનયપિટક-સૌથી પ્રાચિન છે.જેમાં બૌદ્ધ સાધુ-સાધ્વીઓએ પાળવાનાં સદાચાર આપેલા છે.એટલે કે આચારસંહિતા.*

*🎌🚩સુત્તપિટક -સુત એટલે ઉપદેશ.આ ગ્રંથમાં વ્યાખાનો અને ઉપદેશો છે.*
*📌📍અભિધમપિટક- બૌદ્ધધર્મનાં સિધ્ધાંતો અંગે ચર્ચા છે.*

*Rathod Rohit*

Comments

Popular posts from this blog

Police Constable Jilla Falavani, Constable District allocated, police Jilla Falavani ,Amreli, junagadh,Botad,navsari,

Gujarat Police Jilla Falavani pdf, Gujarat Police Constable District Allocated, Police Constable bharati,LRD DISTRICT ALLOCATED 2022/23, LRD ORDER,police constable merit list, Gujarat police jilla,ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની