અનુસુચિત જન જાતિ (ST) ઉમેદવારો માટે અગત્યની સુચનાઓ
કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસની કચેરી, ગાંધીનગરનાઓ ધ્વારા નકકી કરેલ ચેક લીસ્ટ અને પરોફોર્મા મુજબ પ્રમાણપત્રો દસ્તાવેજ ચકાસણી માટે જે સ્થળે બોલાવવામાં આવે ત્યારે અવશ્ય રજુ કરવાના રહેશે. ઉમેદવારોને દસ્તાવેજો તૈયાર કરવા માટે પુરતો સમય મળે તે હેતુથી આ આગોતરી માહિતી આપવામાં આવી રહેલ છે.
નકકી કરેલ ચેક લીસ્ટ અને પરોફોર્માનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો......
નકકી કરેલ ચેક લીસ્ટ અને પરોફોર્માનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો......
Comments
Post a Comment