શું છે 🌙ચંદ્રયાન 2🌙 મિશન, જોઈએ આ અહેવાલમાં વિસ્તાર માં… Mission Chandrayaan-2 All Important Point To The Point

Chandrayaan-2

👇🏻➿👇🏻
ISRO 1962 :- Indian National Committee for space Research Set Up.

ISRO :- Indian Space Research Organization
 Foundation Year - 15/Aug/1969 
Dr Vikram Sarabhai

મિત્રો આપ સહુ જાણો છો કે ગુજરાત સરકાર તરફથી અને ભારત સરકાર દ્વારા લેવામાં આવતી કોઈપણ પરીક્ષામાં ઈસરો ના પ્રશ્નો હોયજ છે...

આતો વળી વિશ્વ રેકોર્ડ બનવા જાય રહ્યું હોય અને એના વિશે જાણવું આપના માટે ખુબજ જરૂરી બની જાય છે કે આપને  આવનાર પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે


ઈસરોની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાવા જઈ રહ્યું છે…🌚ચંદ્રયાન 2🌕 ના લોન્ચિંગથી ઈસરો ઇતિહાસ સર્જવા જઈ રહ્યું છે…
ત્યારે શું છે 🌙ચંદ્રયાન 2🌙 મિશન, જોઈએ આ અહેવાલમાં…


*✍Rohit*
🎯👉મિત્રો ચંદ્રયાન-2 શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ)માં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે. જીએસએલવી એમકે-થ્રી દ્વારા ચંદ્રને સાઉથ પોલરરીઝનમાં લાવવામાં આવશે.

🌚🌕🌙ચંદ્રયાન-1 મિશન દસ વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-2 તેનું એડ્વાન્સ વર્ઝન છે.

*🌏🌔લગભગ એક હજાર કરોડ રૂપિયાના ખર્ચવાળા આ મિશનને જીએસએલવી એમકે-3 રૉકેટ મારફતે લૉન્ચ કરવામાં આવશે. આ સ્પેસક્રાફ્ટનું વજન 3800 કિલો છે. જેમાં 3 મૉડ્યૂલ ઑર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવર(પ્રજ્ઞાન) હશે.*

*🎯💥👉આ પહેલા અમેરિકા, રૂસ અને ચીન પોતાના યાનોને ચંદ્રની સપાટી પર મોકલી ચુક્યુ છે. જો કે કોઈ પણ દેશ અત્યાર સુધીમાં ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પાસે યાન નથી ઉતારી શક્યુ. ચંદ્રયાન મિશનને જીએસએલવી એમકે-3 રૉકેટ મારફતે અંતરિક્ષમાં મોકલવામાં આવશે. તેનું વજન લગભગ 6000 ક્વિંટલ છે. સંપૂર્ણ રીતે લોડેડ આ રૉકેટ પાંચ બોઈંગ જંબો જેટ બરાબર છે. આ અંતરિક્ષમાં ઘણું વજન લઈ જવામાં સક્ષમ છે.*

*😲🎍🎍આ મિશન માટે લગભગ 1 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2 મિશનને GSLV MK-3 M1 રોકેટથી 22 જુલાઈએ  02:43 કલાકે અંતરિક્ષમાં મોકલવામાં આવશે. તે માટે સાત જુલાઇએ હરિકોટાના લોન્ચ પેડ પર GSLV MK-3ને સ્થાપિત કરવામાં આવ્યું હતું.

🎯👉🖼6 જુલાઈએ ઇસરોની વેબસાઇટ પર ચંદ્રયાનના ફોટા મૂકવામાં આવ્યા હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સાતમા દીક્ષાંત સમારોહમાં ચંદ્રયાન-2ની જાણકારી આપતા ઇસરોના અધ્યક્ષ ડૉ. કે. સિવાને કહ્યું હતું કે ચંદ્રયાન-2ને લોન્ચ વ્હીકલ સાથે સંકલિત કરી દેવામાં આવ્યું છે. ચંદ્રયાન-2 થી જો ચાંદ પર બરફમાં શોધ થઈ શકશે તો ભવિષ્યમાં અહી લોકો પ્રવાસ કરી શકશે. જેનાથી અહી શોધકાર્યની સાથે સાથે અંતરિક્ષ વિજ્ઞાનમાં પણ નવી શોધો થશે.💥👉 ચંદ્રયાન-2ના લોંચિંગ બાદ 45 થી 46 દિવસો પછી આ યાન ચાંદના દક્ષિણી ધ્રુવ પર લેંડિંગ થશે અને 14 દિવસ સુધી ડેટા મેળવશે. આ ચંદ્રયાન-2 પહેલું એવું યાન હશે કે જે પહેલીવાર ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર જશે અને ડેટા મેળવશે.

🌟🌟ચંદ્રયાન-2 એક પ્રયત્ન છે. અંતરિક્ષની સમજને વધારવાની સાથે-સાથે વૈજ્ઞાનિકો નવી પેઢીને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. આ દ્વારા અમારો પ્રયત્ન સ્પેસ મિશનને ઉંડાણ પૂર્વક સમજવા માટે તૈયાર કરવામાં આવેલી ટેક્નોલોજીનો ટેસ્ટ પણ કરવામાં આવશે.

*☄💥☄મિશન પર ખર્ચ થશે 603 કરોડ રૂપિયા(ટોટલ 1000 કરોડની આસપાસ)💥💥*

ચંદ્રયાન-2નેજીએસએલવી એમકે-3 રોકેટ સાથે લોન્ચ કરવામાં આવશે. 380 ક્વિન્ટલ વજનના સ્પેસક્રાફ્ટમાં 3 મોડ્યુલ ઓર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવન (પ્રજ્ઞાન) હશે. ઓર્બિટરમાં 8, લેન્ડરમાં 3 અને રોવરમાં 2 એટલે કે કુલ 13 પેલોડ હશે. સમગ્ર ચંદ્રયાન-2 મિશનમાં 603 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ☄💥જીએસએલવીની કિંમત રૂ. 375 કરોડ છે.

*✨⚡️☄બાહુબલી રોકેટ છે જીએસએલવી એમકે-3💥⚡️*

🌞🌝🌛જિયોસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વેહિકલ એમકે-3 અંદાજે 6000 ક્વિન્ટન વજનનું રોકેટ છે. આ સંપૂર્ણ રીતે લોડેડ 5 બોઈંગ જંબો જેટ બરાબર છે. આ અંતરિક્ષમાં ખૂબ વજન લઈ જવા માટે સક્ષમ છે. તેથી તેને બાહુબલી રોકેટ પણ કહેવામાં આવે છે.

🌚🌛🌜ત્રણેય મોડ્યુલ ઘણાં પ્રયોગ કરશે

🥽🥽🕶👓ઈસરોના જણાવ્યા પ્રમાણે ઓર્બિટર તેમના પેલોડ સાથે ચંદ્રનું ચક્કર લગાવશે. લેન્ડર ચંદ્રમા પર ઉતરશે અને તે રોવરને સ્થાપિત કરશે. ઓર્બિટર અને લેન્ડર મોડ્યુલ જોડાયેલા રહેશે. રોવર લેન્ડરની અંદર જ રહેશે. રોવર એક ચાલતુ ઉપકરણ રહેશે જે ચંદ્રની સપાટી પર પ્રયોગ કરશે. લેન્ડર અને ઓર્બિટરનો પણ પ્રયોગોમાં ઉપયોગ થશે.


*Rathod Rohit*

Join Study Choices YouTube Channel

Join link

https://www.youtube.com/channel/UCW5vm7GVFP9aglZs2G5Iuhw



Chandrayaan-2
👇🏻➿👇🏻


🎯💥👉ઈસરોના ચેરમેન ડો. કે. સિવન
 
⏰🕰22 જુલાઈના રોજ 2.43 વાગ્યે પોતાના સૌથી પ્રતિષ્ઠિત મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કર્યું. આ મિશન માટે ભારતના સૌથી તાકાતવર રોકેટ GSLV MK-3નો ઉપયોગ કર્યું. ⌛️⏳⌛️સફળ લોન્ચિંગ થયું હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2ને લેન્ડ કરવામાં લગભગ 45 મહિના જેટલો સમય લાગશે. મિશન સફળ રહ્યું તો, ચંદ્રયાન-2 6 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે.

*💎💎💎આ વખતે ચંદ્રની સપાટી પર ઉતરશે ચંદ્રયાન💎💎💎*

⚙🔩⚙ચંદ્રયાન-2 મિશનની ખાસ વાત એ છે કે, આ વખતે ચંદ્રની સપાટી પર તે ઉતરશે. 2008માં લોન્ચ થયેલ ચંદ્રયાન-1 ચંદ્રની કક્ષામાં ગયો હતો, પણ તે ચંદ્ર પર ઉતર્યો ન હતો. તે ચંદ્રની સપાટીથી 100 કિમીની ઊંચાઈ પર સ્થિત કક્ષામાં સ્થાપિત કરાયો હતો.

*💰💰કુલ ખર્ચ 978 કરોડ રૂપિયા💰💷*

ચંદ્રયાન-2 મિશન પર કુલ 978 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. લગભગ એક દશક પહેલાં ચંદ્રયાન-1ને ચંદ્રની સપાટી પર પાણી શોધ કરી હતી, જે એક મોટી ઉપલબ્ધિ હતી. અને એ જ કારણ છે કે ભારતે બીજા મૂન મિશનની તૈયારી કરી છે. ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરશે, જ્યાં ઉમ્મીદ છે કે, તે ત્યાં પાણી મળી શકે છે.

*🧱🧱🧱હિલિમય-2 ગેસની સંભાવનાની તપાસ કરશે🧱🧱🧱*

ચંદ્રયાન-2 મિશન હેઠળ ચંદ્રની સપાટી પર એક રોવરને ઉતારવામાં આવશે, જે અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ હશે. રોવર ચંદ્રની માટીનું વિશ્લેષણક રશે અને તેમાં મિનરલ્સનીસ સાથે હિલિયમ-2 ગેસની સંભવાના પણ તપાસશે, જે ભવિષ્યમાં ઊર્જાનો સંભવિત સ્ત્રોત હોઈ શકે છે.

*📡📡કુલ 14 પેલોડ📡📡*

ચંદ્રયાન-2 પર કુલ 14 પેલોડ હશે, જેમાં 13 ભારતનો અને એક નાસાનો પેલોડ હશે. ઓર્બિટર પર 8, લેન્ડર પર 4 અને રોવર પર 2 પેલોડ હશે.અમેરિકી સ્પેસ એજન્સી નાસાનું એકમાત્ર પેલોડ લેન્ડર પર હશે.

*🎚🎚🎚ચંદ્રયાન-2ના ઉપકરણ🎛🎛*

ચંદ્રયાન-2ના 3 ભાગ છે- ઓર્બિટર, લેન્ડર અને રોવર. તેનું કુલ વજન 3.8 ટન છે. ઓર્બિટર તે બાગ છે, જે સંબંધિત ઉપગ્રહની કક્ષામાં સ્થાપિત થાય છે, અને તેનું પરિક્રમણ કરે છે. કોઈ સ્પેશ મિશનમાં લેન્ડર તે ભાગ હોય છે, જે રોવરને સંબંધિત ઉપગ્રહની સપાટી પર ઉતારે છે. રોવરનું કામ સપાટી પર હાજર તત્વોનું અધ્યયન કરવાનું છે.

*🎚🧭🎛ઓર્બિટરઃ🚀* ઓર્બિટરનું વજન 3500 કિલો અને લંબાઈ 2.5 મીટર છે. તે ચંદ્રની સપાટીતી 100 કિમીની ઈંચાઈ પર તેની પરિક્રમા કરશે. તે પોતાની સાથે 8 પેલોટ લઈને જશે. ઓર્બિટર અને લેન્ડર ધરતીથી સીધો સંપર્ક કરશે, પણ રોવરથી સીધો સંવાદ થઈ શકશે નહીં.

*🚀🛸લેન્ડરઃ🛸🚀* લેન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે. તેનું વજન 1400 કિલો અને લંબાઈ 3.5 મીટર છે. તેમાં 3 પેલોડ હશે. તેનું કામ ચંદ્ર પર ઉતરીને રોવરને રિલીઝ કરશે.

*🛸🛸રોવરઃ🛰🛰*  રોવરનું નામ પ્રજ્ઞાન એટલે કે બુદ્ધિ છે. તેનું વજન 27 કિલો અને લંબાઈ 1 મીટર છે. તેમાં 2 પેલોડ છે. તે સોલર એનર્જીથી ચાલશે અને પોતાના 6 પૈડાંની મદદથી ચંદ્રની સપાટી પર ઘૂમીને માટી અને પથ્થરોના નમુના એકત્ર કરશે.

*💥🎯👇👇ક્યાં સુધી ચાલશે મિશન?👇❇️*

🎯💥👉22 જુલાઈએ લોન્ચિંગ બાદ 6 સપ્ટેમ્બરે ચંદ્રયાન ચંદ્રની સપાટી પર ઉતરશે. તે બાદ લેન્ડર અને રોવર 14 દિવસ સુધી એક્ટિવ રહેશે. ઓર્બિટર 1 વર્ષ સુધી એક્ટિવ રેહશે અને ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરતું રહેશે.

*💠❇️આ રીતે થશે લેન્ડિંગ❇️💠*

લોંચ કર્યું હવે ધરતીની કક્ષાથી નીકળીને ચંદ્રયાન-2 રોકેટથી અલગ થઈ જશે. રોકેટ અંતરિક્ષમાં નષ્ટ થઈ જશે અને ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં પહોંચી જશે. તે બાદ લેન્ડર ઓર્બિટરથી અલગ થઈ જશે. ઓર્બિટર ચંદ્રની કક્ષાનું ભ્રમણ શરૂ કરી દેશે. ♟♟તે બાદ લેન્ડર ચંદ્રના દક્ષિણ ભાગ પર ઉતરશે. તેને લગભગ 15 મિનિટનો સમય લાગશે. ટેકનિકલી તે ખુબ મુશ્કેલ છે. લેન્ડિંગ બાદ લેન્ડરનો દરવાજો ખૂલશે અને તેમાંથી રોવર બહાર નીકળશે. રોવરને બહાર નીકળવામાં લગભગ 4 કલાક જેટલો સમય લાગશે. પછી તે વૈજ્ઞાનિક પરીક્ષણો માટે ચંદ્રની સપાટી પર ફરશે. રોવર ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદની 15 મિનિટમાં જ ઈસરોને તસવીરો મળવાની શરૂ થઈ જશે.

*🎯💥🎯🎯મિશનનો ઉદ્દેશ🎯🎯🎯*

🏵ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર પાણીનું પ્રેસર અને માત્રા નક્કી કરવી
ચંદ્રનું હવામાન, ખનીજ અને તેની સાપટી પર રહેલાં રાસાયણિત તત્વોનું અધ્યયન કરવું

Rathod Rohit

🎯💥👉💠૨૦૦૮માં રવાના થયેલું ચંદ્રયાન-૧ ચંદ્રના દક્ષિણ ધુ્રવ સુધી પહોંચ્યુ હતુ. ચંદ્રયાન-૧ સાથે મૂન ઈમ્પેક્ટર પ્રોબ નામનું સાધન હતું. તેણે ચંદ્રયાન-૧થી અલગ પડીને ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર પડતું મુક્યુ હતું એટલે કે એ હાર્ડ લેન્ડિંગ હતું. ચંદ્રયાન-૨ સપ્ટેમ્બરમાં ચંદ્ર સુધી પહોંચ્યા પછી તેના ૩ ભાગ (ઓર્બિટર, લેન્ડર, રોવર) પોતાની રીતે અલગ પડીને ચંદ્ર-સંશોધનના કામમાં લાગી જશે.

🎯👉💥એ સફળતા સાથે ભારત, અમેરિકા, રશિયા અને ચીન એ ત્રણ દેશોની ચંદ્ર સ્પેશિયલ ક્લબમાં જોડાશે, જેમને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મળી હોય. ચંદ્ર પર અત્યાર સુધીમાં આ ત્રણેય દેશના મળીને ૩૮ સોફ્ટ લેન્ડિંગ થઈ ચૂક્યા છે. એટલે કે તેમના ઉપકરણો ચંદ્ર પર હળવેકથી ઉતરીને ત્યાં કામ કરતાં થયા છે. એ લિસ્ટમાં ભારતનું મિશન ૩૯મા ક્રમે છે. એટલે કે દેખીતી રીતે ઘણુ પાછળ છે.

*🎯👉પણ યાદ એ રાખવું જોઈએ કે ૨૦૦૮મા ચંદ્રયાન-૧ લૉન્ચ થયું ત્યારે એ પણ ચંદ્ર પર મોકલાયેલા મિશનના લિસ્ટમાં તળિયે હતું. પણ પછી એ ચંદ્રયાને ચંદ્ર પર પાણીની હાજરીના પ્રથમ વાર પૂરાવા રજૂ કર્યા. એટલે આજે ચંદ્ર પર સંશોધન કરીને સફળ થનારા મિશનના લિસ્ટમાં ચંદ્રયાન-૧ પહેલા ક્રમે છે. ત્યારે કોને ખબર હતી કે ચંદ્રયાન-૧ને આવી સફળતા મળશે? શક્ય છે કે ચંદ્રયાન-૨ પણ આવી જ કોઈ સફળતા મેળવીને ભારતને અવકાશી મહસત્તા બનવાની દિશામાં વધારે મોટો ધક્કો મારી દે!*

Rathod Rohit

*चंद्रयान 2' की पहली झलक: आठ हाथियों के वज़न वाला 'चंद्रयान-2' उतरेगा चांद के अनदेखे हिस्से पर*
   👇🏻➿👇🏻

अपनी पृथ्वी के चंद्रमा की ओर भारत का दूसरा मिशन 'चंद्रयान 2' श्रीहरिकोटा से 22 जुलाई को लगभग आधी रात को रवाना होगा.
अपनी पृथ्वी के चंद्रमा की ओर भारत का दूसरा मिशन 'चंद्रयान 2' श्रीहरिकोटा से 22 जुलाई को लगभग आधी रात को रवाना होगा. इस वक्त ISRO 3.8 टन वज़न वाले उपग्रह को अंतिम रूप दे रहा है, जिस पर देश का 600 करोड़ रुपये से ज़्यादा खर्च हुआ है. प्रक्षेपण के बाद उपग्रह 'चंद्रयान 2' को कई हफ्ते लगेंगे, और फिर वह चंद्रमा के दक्षिणी ध्रुव पर सॉफ्ट लैंडिंग करेगा
गौरतलब है कि *यह चंद्रमा का वह हिस्सा है, जहां आज तक दुनिया का कोई भी अंतरिक्ष यान नहीं उतरा है.*

*आइए, जानते हैं चंद्रयान 2 मिशन की खासियतें*
👇🏻➿👇🏻
👉🏻चंद्रयान 2 22 जुलाई, 2019 को लगभग आधी रात को प्रक्षेपित किया जाएगा.

👉🏻चंद्रयान 2 तैयार है, और इसे 'बाहुबली' अथवा जियोसिंक्रोनस सैटेलाइट लॉन्च व्हीकल मार्क 3 *(GSLV Mk III)* के ज़रिये लॉन्च किया जाएगा

👉🏻चंद्रयान 2 में एक ऑरबिटर, *'विक्रम'* नामक एक लैंडर तथा *'प्रज्ञान'* नामक एक रोवर शामिल हैं.

👉🏻चंद्रयान 2 का वज़न 3.8 टन है, जो आठ वयस्क हाथियों के वज़न के लगभग बराबर है.

👉🏻चंद्रयान 2 चंद्रमा के ऐसे हिस्से पर पहुंचेगा, जहां आज तक किसी अभियान में नहीं जाया गया.

👉🏻भारत चंद्रमा के धुर दक्षिणी हिस्से पर पहुंचने जा रहा है, जहां पहुंचने की कोशिश आज तक कभी किसी देश ने नहीं की.

👉🏻LASER रेंजिंग के लिए NASA के उपकरण को निःशुल्क ले जाया जाएगा.

Rathod Rohit

*Spacecraft integrated with GSLV-Mark III-M1*

Vehicle to be moved to the launchpad in next 3 days.

*Vikram lander mounted on top of the orbiter of Chandrayaan-2*



Spacecraft integrated with GSLV-Mark III-M1
Jul 6, 2019,

Vehicle to be moved to the launchpad in next 3 days.

Vikram lander mounted on top of the orbiter of Chandrayaan-2
Vikram lander mounted on top of the orbiter of Chandrayaan-2
Nellore: With 10 days left for the launch of India’s second mission to the moon, dubbed Chandrayaan-2, engineers of the Indian Space Research Organisation (Isro) have completed the integration of the encapsulated assembly of Chandrayaan-2 with the launch vehicle at the Satish Dhawan Space Centre SHAR, in Sriharikota in Andhra Pradesh.

The vehicle will be moved to the launch pad in the next three days when various tests will be carried out before the actual launch at 2.43 am on July 22.

Engineers have also completed the equipment bay camera cowling asse-mbly and radio frequency checks of the Chandra-yaan-2 spacecraft.
Unlike Chandrayaan-1, Chandrayaan-2 will atte-mpt to soft land its Vik-ram module on the lunar surface and deploy a six-wheeled Rover called Pr-agyan on the moon to carry out several scientific experiments. The lift-off mass of Chandraya-an-1 was 1,380 kg while Chandrayaan-2 weighs 3,850 kg. The orbiter carries eight scientific payloads for mapping the lunar surface and studying the exosphere (outer atmosphere) of the moon.

The lander carries three scientific payloads to conduct surface and subsurface science experiments. A passive experiment fr-om Nasa will also be carried on board Chandra-yaan-2.

The rover carries two payloads to enhance our understanding of the lunar surface. The mission life of the orbiter is one year whereas the mission life of the lander (Vikram) and rover (Pragyan) will be one lunar day which is equal to 14 earth days.

According to Isro scientists, Chandrayaan-2 will be aided in achieving its mission by some of India’s most advanced engineering technology.

Its integrated module, which comprises technology and software developed across the country, includes Isro’s most powerful launch vehicle and a wholly indigenous rover.

Isro has opened online registration for witnessing the forthcoming GSLV Mk III-M1/Chandr-ayaan-2 mission. Those interested in watching the prestigious launch from the Satish Dhawan Space Centre Shar can register their details on the website isro.gov.in.

Sources in SDSC Shar said more than 4,800 people have registered to witness the launch from the newly built gallery at Sriharikota, within 24 hours of the registration being opened at 00.00 hours on July 4.

However, some glitches in the software occurred soon after, putting a temporary end to the registration. SDSC officials say it will be restored shortly but only 10,000 registrations will be allowed.

Comments

Popular posts from this blog

Gujarat Police Jilla Falavani pdf, Gujarat Police Constable District Allocated, Police Constable bharati,LRD DISTRICT ALLOCATED 2022/23, LRD ORDER,police constable merit list, Gujarat police jilla,ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની

Gujarat Police Physical test Call Letter 2021 Download

SRPF GROUP ALLOCATE 2021/22 BHARATI, SRPF GROUP FALAVANI 2023, POLICE CONSTABLE BHARATI GROUP FALAVANI 2023, SRPF GROUP, VALIYA, RAKKOT, METRO, UDHYOG, GONDAL, VAV, ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની