PSI, ASI, POLICE CONSTABLE BHARATI,Police Final Selection List news, Jilla falavani newsGUJARAT POLICE BHARATI 2023 NEWS, POLICE CONSTABLE NEW VACANCY 2023, POLICE RESULT 2022/23, GUJARAT POLICE RESULT

 #PSI # કોન્સ્ટેબલ નવી ભરતી બાબત

Gujarat Police sub inspector/ Gujarat police constable New Vacancy Update

▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬



ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી દ્વારા ૨૭/૧૨/૨૦૨૨ નાં રોજ ૨૦૨૩ માટે પોલીસ સબ ઇન્સપેક્ટર તેમજ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ની નવી ભરતી માટે મંજૂરી આપવામાં આવી છે. 

આગામી વર્ષે આસરે ૪૦૦ જેટલી psi તેમજ ૯૦૦૦ જેટલી પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી કરવામાં આવશે. 

આજના ન્યૂસ પેપર માં આપેલ માહિતી
👇👇👇


હાલ આશરે ૧૦૪૫૯ પોલીસ કોન્સ્ટેબલ તેમજ ૧૩૮૨ જેટલી psi ભરતી માટે ન્યૂઝ, આવતા મહિને નિમણૂક પત્ર આપવામાં આવસે
👇👇👇







Rathod Rohit


Comments

Popular posts from this blog

Gujarat Police Physical test Call Letter 2021 Download

Police Constable Jilla Falavani, Constable District allocated, police Jilla Falavani ,Amreli, junagadh,Botad,navsari,