Unlawful Activities Prevention Act એટલે કે UAPA બિલ 2019 # 💠ધ અનલોફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેશન) અમેન્ડમેન્ટ બિલ 2019 (UAPA)ની જોગવાઈઓ

🎯👇🎯Unlawful Activities Prevention Act એટલે કે UAPA બિલ 2019🎯👇➿👇

🖼🔖🖼🖼🔖🖼🔖🖼🔖🖼🔖
*Study Choices*

Rathod Rohit

*🎯👉આતંકવાદ વિરુદ્ધ સરકારની મોટી જીત, UAPA સંશોધન બિલ રાજ્યસભામાં પસાર.*

*🎯🏛👉Unlawful Activities Prevention Act એટલે કે UAPA બિલ 2019 ખુબ ચર્ચા બાદ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું. વોટિંગ પ્રસ્તાવમાં આ બિલના પક્ષમાં 147 મત પડ્યાં જ્યારે વિરોધમાં માત્ર 42 મત જ પડ્યાં.*

*🎯🏛👉લોકસભામાં આ બિલના પક્ષમાં 288 મત પડ્યા હતા જ્યારે વિરોધમાં ફક્ત આઠ મત પડ્યા હતા. આ બિલને આઠ જૂલાઇના રોજ રજૂ કરવામાં આવ્યું હતું.*

*🎯💥👉પાસ થયેલા આ બિલમાં આતંક સાથે સંબંધ હોવા પર સંગઠન ઉપરાંત કોઈ વ્યક્તિને પણ આતંકી જાહેર કરવાની જોગવાઈ સામેલ છે. બિલને લોકસભામાં મંજૂરી મળી ગયેલી છે. આ અગાઉ  રાજ્યસભામાં વિપક્ષી દળો તરફથી આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ ઉડી ગયો હતો. પ્રસ્તાવના પક્ષમાં 85 અને વિપક્ષમાં 104 મતો પડ્યા હતાં.*

JAMMU AND KASHMIR*

*# KNOW ALL IMPORTANCE FACT AND EXAM RELATED POINTS.*
*Jammu And Kashmir*
*# Know All Importance Fact and Exam Related Points.

*Share Your Friends*

LINK Hear click here



*🎯👉આ બિલમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએને વધુ શક્તિશાળી બનાવવાની જોગવાઈ છે.*
🎯💥👉આ બિલમાં સંગઠન ઉપરાંત કોઈ વ્યક્તિને પણ આતંકી જાહેર કરવાની જોગવાઈ સામેલ કરવામાં આવી છે.આ બિલ અંતર્ગત NIAને વધુ અધિકાર આપીને સંગઠનની સાથોસાથ કોઈ વ્યક્તિને પણ આતંકી જાહેર કરવાનો અધિકારી આપવામાં આવ્યો છે. UAPA બિલ મુજબ જે વ્યક્તિને આતંકી જાહેર કરવામાં આવશે, તેની સંપત્તિ જપ્ત કરવા અને પ્રવાસ કરવા પર મનાઈ જેવી કાર્યવાહી કરી શકાશે.

*🥁🎯👉❇️31 જુલાઈ 2019 સુધી NIAએ કુલ 278 મામલા કાયદા અંતર્ગત રજિસ્ટર કર્યા. 204 મામલામાં આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યા અને 54 મામલામાં અત્યા સુધી ચુકાદા આવ્યા છે. 54માંથી 48 મામલામાં સજા થઈ છે. સજાનો દર 91% છે. દુનિયાભરની તમામ એજન્સીઓમાં NIAની સજાનો દર સૌથી વધુ છે.*
*🥁👉‘કુલ 221 આરોપીઓને સજા થઈ અને 92 આરોપીઓને કોર્ટે દોષમુક્ત કર્યા. 1 જૂન 2014થી જુલાઈ 2019 સુધી 198માંથી 131 મામલામાં ચાર્જશીટ પણ દાખલ કરી દેવાઈ,*

*🙃🙃🎯👉કાયદાનો દુરુપયોગનો ઈતિહાસ કોંગ્રેસનો છે. એક ધર્મને આતંકવાદથી જોડવામાં આવ્યો હતો.👉 જેહાદી પ્રકારના કેસોમાં 109 મામલા, ડાબેરલી ઉગ્રવાદના 27, નોર્થ ઈસ્ટમાં અલગ-અલગ હત્યારા ગ્રુપ વિરુદ્ધ 47, ખાલિસ્તાનવાદી ગ્રુપો પર 14 મામલા રજિસ્ટર્ડ કરવામાં આવ્યા.*
*👉વિદેશી મુદ્દાનો દુરુપયોગ અને હવાલા માટે 45 મામલા નોંધવામાં આવ્યા છે અને અન્ય 36 મામલો નોંધાયા છે. તમામ મામલાઓમાં કોર્ટની અંદર ચાર્જશીટની પ્રક્રિયા કાયદા હેઠળ થઈ છે.*
*👉 ‘જેહાદી પ્રકારના કેસોમાં 109 મામલા નોંધાયા. લેફ્ટિસ્ટ ઉગ્રવાદમાં 27 કેસ, નોર્થ ઈસ્ટમાં અલગ-અલગ ગ્રુપોની સામે 47 મામલા, ખાલિસ્તાની ગ્રુપો પર 14 મામલા.*

💠બિલથી માનવાધિકારનું હનન નહીં થાય- ગૃહ મંત્રી❇️
🗣ગૃહ મંત્રીએ કહ્યું કે, જ્યારે અમે કોઈ આતંકી ગતિવિધિઓમાં સામેલ સંસ્થા પર પ્રતિબંધ લગાવીએ છીએ તો તેનાથી જોડાયેલા લોકો બીજી સંસ્થા ખોલી દે છે અને પોતાની વિચારધાર ફેલાવતા રહે છે. જ્યાં સુધી આવા લોકોને આતંકવાદી જાહેર નથી કરતા ત્યાં સુધી તેમના કામ પર અને તેમના ઈરાદા પર રોક નહીં લગાવી શકાય.

*🎯👉આ કાયદામાં આ જોગવાઇની શું જરૂર પડી જેના પર વાત કરતા અમિત શાહે આતંકી યાસીન ભટકલનું ઉદાહરણ આપતા કહ્યું કે, એનઆઇએ તેના સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીનને આતંકી સંગઠન જાહેર કર્યું હતું પરંતુ ભટકલને આતંકવાદી જાહેર કરવા માટે કાયદામાં કોઇ જોગવાઇ નહોતી. ગૃહમંત્રીએ કહ્યું કે, જેનો ફાયદો ઉઠાવતા ભટકલે 12 આતંકી ઘટનાઓને અંજામ આપ્યો હતો.*

👇💠❇️ધ અનલોફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેશન) અમેન્ડમેન્ટ બિલ 2019 (UAPA)ની જોગવાઈઓ💠❇️👇

👉આતંકવાદીઓની સંપત્તિ સરળતાથી સરકાર જપ્ત કરી શકશે. તે માટે ડીજીપીની મંજૂરી લેવાની રહેશે.
👉બીજી વાત આ બિલની ખાસ છે કે આ બિલ જો કાયદારુપે આવતા જ વ્યક્તિને આતંકવાદી જાહેર કરી શકાશે. પહેલાં માત્ર સંગઠનને જ આતંકવાદી જાહેર કરી શકાતું હતું.(💥ગેરકાનૂની પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ, 1967💥 માં ફક્ત સંસ્થાઓને જ નહીં પરંતુ વ્યક્તિને પણ આતંકવાદી તરીકે જાહેર કરી શકાશે)

👉આમ બિલમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને વધારે સતા મળી શકશે અને તે આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકશે.

👉NIAના ઇન્સ્પેક્ટર રેંકના ઓફિસર આતંકવાદી પ્રવૃત્તિઓની તપાસ કરી શકશે. અત્યાર સુધી માત્ર ડી.એસ.પી. અને આસિસ્ટન્ટ કમિશનર કે તેની ઉપરના રેંકના અધિકારીને આ પ્રકારની તપાસ કરવાનો અધિકાર છે.


Rathod Rohit*
#Study Choices create
👉🏻 YouTube Channel
👉🏻 Website
👉🏻 Telegram Channel
👉🏻FB Page



🎯👇NIA સુધારા બિલ 2019માં શું બદલાશે?🎯👇
👇🏻➿👇🏻

National Investigation Agency
Chairman - Y.C Modi

The Bill amends the National Investigation Agency (NIA) Act, 2008


1. હવે NIAને માનવ તસ્કરી, નકલી નોટ અને ગેરકાયદે શસ્ત્રોના નિર્માણ અને વેચાણની તપાસ, સાયબર આતંકવાદના કેસોની તપાસ કરવાનો અધિકાર છે.

2. NIAને ભારતની બહાર ભારત અથવા તેના નાગરિકો વિરુદ્ધ કરેલા ગુનાઓની તપાસ માટે અધિકાર છે. અત્યાર સુધી એજન્સી ફક્ત દેશમાં જ તપાસ કરી શકતી હતી.

3. અત્યાર સુધી NIAના કેસની સુનાવણી માટે કેન્દ્રને વિશેષ અદાલત બનાવવાનો અધિકાર હતો, હવે સરકાર આ કેસોની સુનાવણી માટે સેશન્સ કોર્ટને પણ વિશેષ અદાલતનો દરજ્જો આપી શકે છે.


❇️લૉ ફ્રૉડ એબ્યુઝ રિસર્ચ(Unlawful Activities (Prevention) Amendment Act- UAPA)  બિલ, 2019


*Rathod Rohit*
Study Choices

Comments

Popular posts from this blog

Gujarat Police Jilla Falavani pdf, Gujarat Police Constable District Allocated, Police Constable bharati,LRD DISTRICT ALLOCATED 2022/23, LRD ORDER,police constable merit list, Gujarat police jilla,ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની

Gujarat Police Physical test Call Letter 2021 Download

SRPF GROUP ALLOCATE 2021/22 BHARATI, SRPF GROUP FALAVANI 2023, POLICE CONSTABLE BHARATI GROUP FALAVANI 2023, SRPF GROUP, VALIYA, RAKKOT, METRO, UDHYOG, GONDAL, VAV, ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની